OMG / અહીં મળે છે અનોખા રસગુલ્લા, સ્વાદ મીઠો નહીં પરંતુ હોય છે તીખો

Spicy Rasgulla Trending In Midnapore West Bengal

મુલાયમ અને સ્પંજી રસગુલ્લાની મીઠાશ તેના નામની સાથે જ જીભ પર આવવા લાગે છે. પરંતુ પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં એક દુકાનમાં તેને 'તડકો' લગાવવામાં આવ્યે છે. સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે પરંતુ લોકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે. આ દુકાનમાં ગરમા-ગરમ અને તીખા રસગુલ્લા બનાવવામાં આવે છે જે પોતે એક આકર્ષણનું કેન્દ્ર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ