બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / sperm count men strength avoid using smartphone addiction and laptop at night

સાવધાન / પરણિત પુરૂષો આજે જ છોડી દેજો આ આદતો, નહીં તો સ્પર્મ કાઉન્ટ અને ક્વોલિટી પર પડશે ગંભીર અસર

Arohi

Last Updated: 12:44 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો મોડી રાત સુધી ફોન પર સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે અથવા તો વીડિયો જોવાનું પસંદ કરે છે. તેનાથી ગંભીર નુકસાન થાય છે. જાણો તેના વિશે..

  • પુરૂષો પોતાની આ આદતોમાં કરો ફેરફાર 
  • નહીં તો સ્પર્મ કાઉન્ટ પર થશે અસર 
  • જાણો તેના ગરફાયદાઓ વિશે 

લગ્ન પછી સામાન્ય રીતે દરેક પુરુષ પિતા બનવાની ઈચ્છા રાખે છે. પરંતુ માત્ર એક ખરાબ આદત જ તેના માટે સમસ્યા બની શકે છે. અમે વાત કરી રહ્યા છીએ મોબાઈલ અને લેપટોપના ઉપયોગની. સ્માર્ટફોન દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. હાલના સમયમાં મોબાઈલથી થોડુ દુર રહેવું પડે તો પણ લોકો બેચેન થઈ જાય છે. ઘણા લોકો મોડી રાત સુધી ફોન પર સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે અથવા તો વીડિયો જોવાનું પસંદ કરે છે.

મોડી રાત સુધી ફોન કે લેપટોપ યુઝ કરવાના ગેરફાયદા
જો તમે પણ મોડી રાત સુધી ફોન કે લેપટોપનો ઉપયોગ કરો છો. તો હવે આ આદત (Smartphone Addiction) છોડવાનો સમય આવી ગયો છે. હકીકતે મોડી રાત્રે ગેજેટ્સનો ઉપયોગ કરવાની આદતને કારણે પુરુષોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. એક અભ્યાસ દ્વારા આ વાત સામે આવી છે.

સંશોધનમાં ચોંકાવનારા ખુલાસા
અમેરિકાની એક મેગેઝિનમાં છપાયેલા અહેવાલ મુજબ ફોન અને લેપટોપમાંથી નીકળતી બ્લુ લાઈટ પુરુષોના સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મ ક્વોલિટી પર ખરાબ અસર કરે છે. તેથી સ્પર્મ ક્વોલિટી બગડી જાય છે. પુરૂષની પ્રજનન ક્ષમતા પર તેની ખૂબ જ ખરાબ અસર પડે છે. આ અભ્યાસમાં સંશોધકોએ 116 પુરૂષોના સ્પર્મના નમૂના લીધા હતા. આ તમામ લોકોની ઉંમર 21 થી 59 વર્ષની વચ્ચે હતી. આ તમામ લોકો ફર્ટિલિટી ઈવેલ્યુએશનમાંથી પસાર થઈ રહ્યા હતા.

મેલ ફર્ટિલિટી પર પડે છે ખરાબ અસર 
આ તમામ લોકોને તેમની આદતો અને ડેલી લાઈફસ્ટાઈલ વિશે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમના અનુસાર સંશોધકોએ શોધી કાઢ્યું છે કે સાંજે અને રાત્રે ફોન અને લેપટોપમાંથી બ્લૂ લાઈટ અને ખરાબ સ્પર્મ ક્વોલિટી વચ્ચે સંબંધ છે. અભ્યાસ મુજબ ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ ઉપકરણો પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર કરે છે.

મોડી રાત્ર સુધી ફોન ન વાપરવાના ફાયદા
અભ્યાસ મુજબ જે પુરૂષો મોડી રાત સુધી ફોન કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરે છે, તે પુરુષોમાં ઈન્ફર્ટિલિટીનો દર વધે છે. ત્યાં જ જે પુરુષો સમયસર ઊંઘે છે અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ઓછો કરે છે. તેમના સ્પર્મની ગુણવત્તા વધુ સારી હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ