ચૂંટણીનાં રંગ / સુરતમાં 100 જેટલી મહિલાઓએ PM મોદી માટે કર્યો અનોખો પ્રચાર

Special publicity for 100 Modi women in Surat

સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ પ્રચાર માટે વિવિધ મુદ્દાઓ શોધી રહ્યાં છે. તો બીજી તરફ તેમનાં સમર્થકો નેતાઓનો પાનો ચડાવવા માટે અને પોતાની નિષ્ઠા દર્શાવવા માટે નેતાઓની પ્રશંસા કરતી પોતાની કળાઓનું પ્રદર્શન કરી રહ્યાં છે. મહિલાઓ પણ આમાં બાકાત નથી. પીએમ મોદી તરફ પોતાનું સમર્થન દર્શાવવા તેઓ હાથમાં વિવિધ સૂત્રો સાથે મહેંદી મુકાવી રહી છે તો કોઈ કલાકાર સૂક્ષ્મ આકૃતિઓ કંડારીને નેતાઓ પ્રત્યેની પોતાની મહા વફાદારી દર્શાવી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ