VIRAL / ચંદ્રયાન 2 પહોંચે તે પહેલાં 'ચંદ્ર' પર પહોંચેલા આ શખ્સનો વીડિયો ઈન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ

 Spacewalk on pitfull road in Bengaluru video viral

હાલનાં દિવસોમાં પ્રત્યેક ભારતીયની નજર 'ચંદ્રયાન-2' પર લાગેલી છે કે જે 7 સપ્ટેમ્બરનાં રોજ ચંદ્રમાની સપાટી પર ઉતરશે. જો કે, આ પહેલાં જ એક ભારતીયનું સ્પેસ શૂટમાં ઉબડખાબડ સપાટી પર 'મૂનવૉક' કરતા વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોને જોયાં બાદ લોકોને એક ગંભીર 'સંદેશ' પણ મળી રહ્યો છે. આ સંદેશ જણાવે છે કે પોતાની આસપાસની સમસ્યાઓનાં સમાધાન માટે આપણે જ જવાબદાર છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ