કામગીરી / આખા વિશ્વમાં આ દેશ જેવું કોઈ નથી રાખી શક્યું કોરોનાને કંટ્રોલમાં, WHOએ કર્યા વખાણ

south korea managed coronavirus this was the method used

કોરોનાનો સામનો કેવી રીતે કરવો જોઈએ જેથી તેની સામે જીતી શકાય તેવા અનેક સવાલ તમામ દેશની સામે છે. સાઉથ કોરિયાએ આ પ્રશ્નનો હલ કાઢ્યો છે. સાઉથ કોરિયામાં એપ્રિલમાં અત્યાર સુધીના રોજ સામે આવનારા કેસોમાં નવા કેસ ફક્ત 77 છે. જો આ રીતે અમેરિકા કાબુ મેળવી શકે તો નવા કેસનો સરેરાશ 480 હોત. જોકે અમેરિકાની વસ્તી સાઉથ કોરિયાથી 6 ગણી છે. પરંતુ અમેરિકામાં નવા કેસનો સરેરાશ 38 હજાર છે. જાણો કેવી રીતે સાઉથ કોરિયાએ કોરોના પર કાબુ મેળવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ