વઢેર ગેંગ / સુરતની સોસાયટીઓમાં આવીને આ ગેંગ એવી રીતે ચોરી કરતી કે તમને અંદાજો પણ ન આવે, અંતે પોલીસે ઝડપ્યા

South Indian Vadher gang caught Surat city police

સુરત શહેરમાંથી દક્ષિણ ભારતની વઢેર ગેંગ ઝડપાઈ છે. આ ગેંગ ગાંડા, અંધજન અને ભિખારી બનીને શહેરની મોટી ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. આ ગેંગએ શહેરમાં 40 જેટલી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ