IND vs SA / આફ્રિકામાં ટીમ ઈન્ડિયાના સૂપડા સાફ, સિરીઝમાં 3-0 થી શરમજનક પરાજય, અંતિમ વનડેમાં 4 રનથી હાર

South Africa whitewash India, win series 3-0

કેપટાઉનમાં રમાયેલી ત્રીજી વનડેમાં ભારતને ચાર રનથી હાર વેઠવી પડી છે. 288 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડીયા 283 રન પર સમેટાઈ ગઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ