ટેક્નોલોજી / Sonyએ રજુ કર્યું મોબાઇલથી પણ નાનું AC, કપડામાં થઇ જશે ફિટ, જુઓ VIDEO

sony launches wearable ac smaller than smartphone called reon pocket

જો આપ પણ ભારે અને એક જગ્યાએ રહેનારા એર કન્ડીશનર (AC)થી હેરાન થઇ ગયા છો. તો તમારા માટે ઇલેક્ટ્રોનિક કંપની Sonyએ મોબાઇલથી પણ નાનુ AC તૈયાર કર્યું છે. સોનીએ આ પોર્ટેબલ ACનું નામ Reon Pocket રાખ્યું છે, જેને કોઇ કપડાની અંદર ફિટ કરવામાં આવી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ