Video / મદદ માટે ઘરની બહાર આવ્યો સોનુ સૂદ, તો ત્યાં હાજર લોકો એક્ટરના પગે પડી ગયા, જોઈને તમે ભાવુક થઈ જશો

Sonu Sood stepped out from his home to help daily worker

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ કોરોના પીડિતોની દરેક સંભવ મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે લોકો તેના ઘરની નીચે પહોંચી ગયા અને સોનુ તેમને મળવા આવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ