મદદ / નોકરી જતી રહેતા એન્જિનિયર છોકરી શાક વેચવા થઈ મજબૂર, તો સોનુ સૂદે કરી એવી મદદ કે જાણીને દંગ રહી જશો

Sonu Sood Offers Job To Techie Who Was Lost Her Job During Covid Crisis

છેલ્લા કેટલાય મહિનાથી સોનુ સૂદ લોકડાઉનમાં મજૂરો અને જરૂરિયાતમંદ લોકો માટે મસીહા બનીને સામે આવ્યો છે. સોનુ અને તેની ટીમ દરેક વ્યક્તિ સુધી મદદ પહોંચાડવાની કોશિશ કરી રહ્યાં છે. હાલમાં જ તેણે આંધ્રપ્રદેશના એક ગરીબ ખેડૂત પરિવાર માટે ટ્રેક્ટર મોકલાવી મદદ કરી હતી. તો હવે સોનુ એવી યુવતીની મદદ માટે આગળ આવ્યો છે જેની કોરોનાને કારણે નોકરી જતી રહી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ