રાજકારણ / સોનુ સૂદે કોંગ્રેસ અને AAPને લઈને મોટું નિવેદન આપ્યું, બહેને ચૂંટણીમાં ઉતરવાનું કર્યું એલાન 

Sonu Sood made a big statement regarding Congress and AAP, sister announced to contest elections

અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા પંજાબમાં વિધાનસભા ચૂંટણી લડશે. માલવિકા કઇ પાર્ટીમાંથી અને કઇ સીટ પરથી ચૂંટણી લડશે તેની જાહેરાત હજુ બાકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ