Video / સોનુ સૂદે તેના દિકરાને એવી જબરદસ્ત ગિફ્ટ આપી કે જોઈને તમારી આંખો પહોળી થઈ જશે, કરોડોમાં છે કિંમત

Sonu Sood Gift Mercedes Car To Son Ishant Cost Rupeess 3 Crore

સોનુ સૂદ કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી લોકોની મદદ કરીને સતત ચર્ચામાં છે. ત્યારે હાલમાં જ લોકોના મસીહા બનેલા સોનુએ પોતાના દિકરા ઈશાનને એક જબરદસ્ત ગિફ્ટ આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ