VIDEO / સોનુની દરિયાદિલી, તેની બિલ્ડિંગ નીચે આવેલા લોકોને પોતાના હાથે આપ્યું શરબત, પીએમ બનવાની વાત પર જાણો શું કહ્યું

Sonu Sood gave people juice said on the question of becoming Next Prime Minister of India  I am in the Right place

લોકોનો મસીહા બનેલો સોનુ સૂદ સતત લોકોની મદદ કરી રહ્યો છે. ત્યારે હાલમાં જ તેના ઘર નીચે આવેલા પાપારાઝી સાથે એવો વ્યવહાર કર્યો કે તેનો વીડિયો વાયરલ થઈ ગયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ