Viral / સોનુ સૂદ શૂટિંગ દરમિયાન પણ જરૂરિયાતમંદોની કરી રહ્યો છે મદદ, આ વીડિયો જોઈ કહેશો 'વાહ'

Sonu Sood extends support to the needy on sets of his film in Hyderabad watch video

લોકડાઉનમાં જરૂરિયાતમંદોની મદદ કરીને સોનુ સૂદ મસીહા બની ગયો છે. જોકે, હજી સુધી સોનુ સતત લોકોની મદદ કરી રહ્યો છે. અત્યારે સોનુ હૈદરાબાદમાં પોતાની ફિલ્મની શૂટિંગ કરી રહ્યો છે તો અહીં પણ સોનુ લોકોની મદદ કરવામાં પીછેહઠ નથી કરી રહ્યો. લોકો પોતાની સમસ્યાઓ લઈને દૂર દૂરથી તેને મળવા આવી રહ્યાં છે. તેના આ કામને જોઈ સાઉથ મૂવી ડિરેક્ટર રમેશ બાલાએ સોનુનો એક વીડિયો શેર કર્યો છે. સાથે જ તેમણે સોનુનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ