Viral / સોનમ કપૂરના ઘરે આવ્યો નાનકડો મહેમાન, ફોટો શેર કરીને લખ્યું- 'મળો કપૂર ફેમિલીના નવા સભ્યથી'

Sonam kapoor shares photos with a newest member of the kapoor family

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર હાલમાં જ લંડનથી મુંબઈ આવી છે. તેને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. તેની તસવીરો સામે આવ્યા બાદ તે પ્રેગ્નેન્ટ હોવાની ચર્ચા થઈ રહી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ