પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

બોલીવુડ / બૉલીવુડની આ અભિનેત્રીએ કરી લીધી સગાઈ, ફોટો શેર કરીને બતાવી એન્ગેજમેન્ટ રિંગ, કોણ છે મંગેતર?

sonakshi sinha engagement with mystery man zaheer iqbal first photo sonakshi sinha relationship

બૉલીવુડની એક અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફોટો શેર કરીને એન્ગેજમેન્ટ રિંગ બતાવતા સગાઈની ચર્ચાએ જોર પકડયું છે. જો કે આ ફોટોમાં તેણે મંગેતરનો ફોટો છુપાવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ