સોનગઢ / ST બસ, ટ્રક અને ક્રુઝર વચ્ચેના ત્રિપલ અકસ્માતનો Video આવ્યો સામે, 8 લોકોના ઘટનાસ્થળે જ થયા હતા મોત

Sonagadh Tapi bus truck and jeep Triple accident video viral

સોમવારે તાપીના સોનગઢના પોખરણ ગામે પાસે થયેલા ત્રિપલ અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે. ગઈકાલના અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. મહત્વનું છે કે 8 લોકોના મોત નિપજ્યાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ