જન્માષ્ટમી / સોમનાથના ભાલકા તીર્થનો અનેરો મહિમા

Somnath Bhalka Tirtha Janmashtami Celebration

આજે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ દેશભરમાં ઠેક ઠેકાણે ભક્તિભાવ પૂર્વક ઉજવાઈ રહ્યો છે. કૃષ્ણ ભક્તોમાં અપ્રતિમ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના પાવન પર્વને લઈ સોમનાથ સ્થિત ભાલકા તીર્થમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. ભાલકાતીર્થનો મહિમા અનેરો છે

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ