વડોદરા / દેશનું 'રખોપું' કરતા જવાનનો પરિવાર 3 દિવસથી ભૂખ્યો, ચોતરફ પાણી છતાં મદદે પહોંચ્યું VTV

soldiers family people stuck in vadodara flood gujarat vtv

વડોદરામાં વરસેલા ધોધમાર વરસાદે શહેરની સ્થિતિ અસ્ત વ્યસ્ત કરી નાંખી છે અનેક લોકો ફસાયા હતા. જેમાં એક પરિવાર એવો પણ હતો કે જે છેલ્લા 3 દિવસથી ખાધા પીધા વગર મદદની પોકાર કરી રહ્યો હતો. પણ તેની વ્હારે કોઈના આવ્યું. આખરે આ પરિવારે વીટીવીનો સંપર્ક કર્યો અને વીટીવીની ટીમ આ પરિવારની મદદ પહોંચી ગઈ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ