લોકાર્પણ / ગુજરાતના આ શહેરમાં બન્યો દેશનો સૌ પ્રથમ સોલાર પ્લાન્ટ સાથેનો રેલેવે બ્રિજ તૈયાર, જુઓ વિડીયો

SOLAR PANEL RAILWAY BRIDGE IN VADODARA

વડોદરાના હાર્દ સમા દાંડિયા બજાર ચાર રસ્તાથી અકોટા તરફ જવાના રેલવે બ્રિજ ઉપર રૂપિયા 27.4 કરોડના ખર્ચે રૂફ ટોપ સોલાર પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ