Solar Eclipse 2020 / આવી રહ્યું છે વર્ષ 2020નું અંતિમ સૂર્યગ્રહણ, જાણો ક્યાં અને ક્યારે દેખાશે

 solar eclipse 2020 surya grahan 2020 is going to take after lunar eclipse know sutak kaal and important information

ડિસેમ્બર મહિનાના લગભગ મધ્યમાં એટલે કે 14 ડિસેમ્બરે સૂર્યગ્રહણ યોજાવવા જઈ રહ્યું છે. આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ રહેશે. આ સૂર્યગ્રહણનો પ્રભાવ દરેક રાશિઓ પર પણ પડશે. તો જાણો ક્યાં દેખાશે સૂર્યગ્રહણ અને કેવી રહેશે તેની અસર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ