ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સુરત / સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા, ટેમ્પામાં શ્રમિકોને ખીચોખીચ ભર્યા

એક તરફ સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તો બીજી તરફ સુરતમાં સામાજિક અંતરના ધજાગરા ઉડી રહ્યાં છે. કામ જતા શ્રમિકોનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ટેમ્પામાં શ્રમિકોને ક્ષમતા કરતા વધારે ભર્યા છે. ટેમ્પો શ્રમિકોને સિવિલ કેમ્પસ લઇ જઇ રહ્યો હતો. કોવિડ હોસ્પિટલમાં કામ માટે શ્રમિકો જઇ રહ્યાં હતા. શ્રમિકોએ માસ્ક પણ પહેર્યા નહતા. કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ