રાજકારણ / તો શું મહારાષ્ટ્રમાં ફરી શિવસેના-ભાજપ સરકાર બનશે? કેન્દ્રીય મંત્રી પણ બોલ્યાં સરકાર બનાવી લો

So will there be a Shiv Sena-BJP government in Maharashtra again? The Union Minister also said form a government

રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા RPI ના વડા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલે એ સોમવારે શિવસેના અને NCP ને પોતાનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે શિવસેના એ ફરીથી ભાજપ સાથે હાથ મિલાવવો જોઈએ. જો શિવસેના અમારી સાથે નહીં આવે તો હું NCP ના પ્રમુખ શરદ પવારને રાજ્યના વિકાસ માટે NDA માં જોડાવા અપીલ કરું છું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ