બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / snake bitten then two year old girl cut him into two pieces

OMG / Shocking: ઝેરી સાપે ડંખ માર્યો તો 2 વર્ષની બાળકીએ દાંત વડે કરી નાખ્યા બે ટૂકડા, છતાં બચી ગઈ

Hiralal

Last Updated: 10:25 PM, 14 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુર્કિની 2 વર્ષની બાળકીએ એક ઝેરી સાપને તેના દાંત વડે ચાવીને બે ટૂકડા કરી નાખ્યા હતા. સાપે ડંખ મારતા બાળકીને ગુસ્સો ચડ્યો હતો અને તેણે આવું કર્યું હતું.

  • તુર્કિના એક ગામની ઘટના
  • 2 વર્ષની બાળકીને સાપે ડંખ માર્યો
  • ગુસ્સામાં આવેલી બાળકી દાંત વડે સાપના ટુકડા કરી નાખ્યા 

સાપને જોઇને ભલભલા મર્દ મૂંછાળા પણ ફફડી જાય છે અને તેનાથી રસ્તો કાપીને ચાલે છે પરંતુ 2 વર્ષની બાળકીએ સાપની જે હાલત કરી નાખી તે વિચારતા કરી મૂકે તેવી છે. 

સાપે બાળકીના હોઠ પર ડંખ માર્યો 
આ ઘટના તુર્કીના એક ગામમાં બની હતી. 2 વર્ષની બાળકી ઘર બહાર રમી રહી હતી ત્યારે એક મોટો કાળો સાપ ત્યાં આવી ચડ્યો હતો અને તેણે બાળકીના મોં અને હોઠ પર ડંખ માર્યો હતો. આથી બાળકીને એટલો બધો ગુસ્સો ચડ્યો કે તેણે સાપને પકડીને મોંઢામાં નાખી દીધો અને દાંત વડે તેના બે ટૂકડા કરીને ફેંકી દીધા. આવું થતા સાપનું તો તરત મોત થયું હતું પરંતુ બાળકીનું આખું મોં લોહીથી ભરાઈ ગયું હતું. સાપ ઝેરી હોવાથી તેના શરીરમાં પણ ઝેર ફેલાયું હતું.  જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન બાળકી ચીસો પણ પાડી રહી હતી. અવાજ સાંભળીને પાડોશીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે તે ત્યાં પહોંચ્યો, ત્યારે તેણે આ દ્રશ્ય જોયું, ત્યારે તેમના હોશ ઉડી ગયા.

ગુસ્સામાં સાપના બે ટુકડા કરી નાખ્યાં 
પાડોશીઓએ જોયું કે બાળકીના ચહેરા અને હોઠ પર સાપે ડંખ માર્યો હતો આ જોઈને પડોશીઓએ બાળકીને સાપથી અલગ કરી દીધી. પરિવારજનોને બોલાવી તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયા હતા. સદનસીબે સાપના કરડવાથી છોકરીને કોઈ અસર થઈ ન હતી. 24 કલાક સુધી હોસ્પિટલની દેખરેખમાં રાખ્યા બાદ બાળકીની હાલત ખતરાથી બહાર જતી રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સાપ પ્રમાણમાં ઓછો ઝેરીલો હતો, નહીં તો બાળકને વધુ નુકસાન થઈ શકતું હતું.

બાળકીની હિંમતને સલામ

આ ઘટનાની તસવીર પણ વાયરલ થઈ હતી જે પછી યુઝર્સ દ્વારા બાળકની હિંમતને બિરદાવવામાં આવી હતી. જોકે આવું કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. બાળકીને તો પરિણામની પણ કંઈ ખબર નહોતી તેણે તો ક્ષણિક ગુસ્સામાં આવીને આવું કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ