હેલ્થ / સ્માર્ટફોન સાથે રાખીને સુવાથી ઓછી થઇ શકે છે યૌન ક્ષમતા, જાણો શું છે કારણ

sleeping next to smartphone decreases sex power may even may you impotent

હાલના દિવસોમાં મોબાઈલનું વ્યસન ભારત સહિત દુનિયાના લોકો માટે મોટી સમસ્યા બનતું જાય છે. મોબાઈલનો વધારે પડતો ઉપયોગ માનસિક સ્વાસ્થ્યને નુકસાન કરે છે પરંતુ હવે નવા ખુલાસામાં જાણવા મળ્યું છે કે સ્માર્ટફોનનાં કારણે પુરુષોને શારીરિક સમસ્યાઓ પણ થઇ રહી છે. સ્માર્ટફોનનો વધુ ઉપયોગ લોકો સેક્સ લાઈફ પર અસર પડી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ