મંજૂરી / યેચૂરીને SCમાંથી મળી શ્રીનગરની ટિકિટ, CJIએ કહ્યું - દેશના નાગરિક કોઇપણ જગ્યાએ જઇ શકે

Sitaram Yechury Allowed By Supreme Court To Go kashmir

સુપ્રીમ કોર્ટે CPMના મહાસચિવ સીતારામ યેચૂરીને જમ્મૂ-કાશ્મીરમાં પાર્ટીના નેતા તેવા તેમના મિત્રને મળવા જવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પર સીતારામ યેચૂરીએ જમ્મૂ-કાશ્મીર જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને શ્રીનગર એરપોર્ટથી પરત મોકલવામાં આવ્યાં હતા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ