સાવધાન / SIM KYCનો મેસેજ આવે તો થઈ જજો સાવધાન, નહીં તો બેંકખાતુ થઈ જશે ખાલી

Sim KYC message can be a fraud contact your official sim provider

જો તમારા ફોનમાં સીમ કેવાયસી કરાવવાનો મેસેજ આવ્યો છે તો તેને ઈગ્નોર કરજો અથવા તો તમારા ઓફિશિયલ કસ્ટમર કેર સાથે વાત કરીને આગળ વધજો બાકી ઠગ સાફ કરી નાંખશે તમારુ બેંક એકાઉન્ટ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ