મેસેજિંગ એપ / ભારત સહિત 7 દેશોમાં 2 દિવસમાં WhatsAppને પછાડીને ટૉપ ફ્રી એપ બની Signal, આ કારણે લોકોએ ધડાધડ કરી ડાઉનલોડ

Signal app climbs to top of free apps category on App Store

ભારતમાં મેસેજિંગ એપ સિગ્નલના યૂઝર્સ વ્હોટ્સએપ, ફેસબુકની બરાબરીમાં ઓછા હતા. પરંતુ હાલમાં જ વ્હોટ્સએપની નવી પ્રાઇવેસી પૉલિસી આવ્યા બાદ Signal Messaging Appને ધડાધડ ડાઉનલોડ કરવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ