લાલ 'નિ'શાન

અમદાવાદ / બહેનને મૂકવા આવેલા યુવકને શટલ રિક્ષા ગેંગે છરી બતાવીને લૂંટી લીધો

Shuttle rickshaw gang robbed young man with knife

શહેરની ફતેહવાડી કેનાલ પાસે રવિવારે મોડી રાત્રે કચ્છના એક યુવકના ગળા પર છરી મૂકીને એક મહિલા સહિત ત્રણ લોકોએ લૂંટી લેવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવક શટલ રિક્ષામાં બેસીને સરખેજ જતો હતો ત્યારે પેસેન્જરના સ્વાંગમાં બેઠેલી મહિલા અને એક યુવકે તેને લૂંટી લીધો હતો. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ