લાલ 'નિ'શાન / હજારો દીકરીઓમાં માસિક ધર્મ વિશે જાગૃતિ લાવતી આ મહિલા સમાજ માટે પ્રેરણા

shuma banik is Ensuring Happy Periods For Hundreds Of Girls In Surat

શુમા બાનિક. એક એવી મહિલા જે ગુજરાતની કેટલીય દીકરીઓનાં હેપ્પી પીરિયડ્સ માટે કામ કરી રહી છે. શુમા બાનિકે સુરતમાં હેપ્પી પીરિયડ્સ નામથી એક પહેલ શરુ કરી જે હેઠળ 200 છોકરીઓને માસિક ધર્મ વિશેના શિક્ષણને સુલભ બનાવવા માટે ભંડોળ ભેગું કરે છે. ત્યારે અમે પણ સ્ત્રીઓના સન્માનના લાલ 'નિ'શાન અભિયાન હેઠળ એક એવી મહિલાની વાત કરીએ છે જેને સલામ કરવાનું મન થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ