Shukra Gochar 2020 / આજે શુક્ર કરશે વૃશ્વિક રાશિમાં ગોચર, આ 5 રાશિઓને થશે અપાર ધનલાભ

shukra gochar 2020 date venus transit effect on all zodiac sign

આજે શુક્રનો તુલા રાશિમાંથી વૃશ્વિક રાશિમાં ગોચર થઈ રહ્યો છે. તેનાથી 5 રાશિઓને ખૂબ જ સારા પરિણામ મળશે તો અન્ય રાશિઓના જાતકોએ સાવધ રહેવાની જરૂર છે. આ ગોચર સવારે 5.04 મિનિટથી શરૂ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ