ગિલ તુસી ગ્રેટ હો! / ક્રિકેટના ઇતિહાસમાં શુભમન ગિલે બનાવ્યો એક અનોખો રેકોર્ડ, 1 જ વર્ષમાં ત્રણેય ફોર્મેટમાં ફટકારી સદી

Shubman Gill made a history in indian cricket, made T20I, ODI and IPL hundred in same year

શુભમન ગિલે આ વર્ષે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે વનડે સદી, ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સદી, ન્યુઝીલેન્ડ સામે ટી20 સદી અને હવે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પણ સદી ફટકારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ