ઓપરેશન ઓલઆઉટ / શોપિયાઃ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

Shopian encounter one terrorist killed

દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના ઇમામ  સાહબ ગામમાં સુરક્ષાદળ અને આતંકી વચ્ચે અથડામણ જોવા મળી રહી છે. જેમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. બધા આતંકીઓ ત્રણ માળની બિલ્ડિંગમાં છુપાયેલા છે જ્યાંથી તેઓ સતત સુરક્ષાદળ પર ફાયરિંગ કરી રહ્યાં છે. સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ હજુ પણ ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ