શિક્ષણ જગત શર્મસાર / ટ્યુશન ટીચરોનો ત્રાસ: વડોદરામાં 13 વર્ષની દીકરી સાથે અડપલાં કરનારો ઝડપાયો, સુરતમાં પણ ગંભીર કેસ

Shocking incidents in Gujarat for the second consecutive day

શિક્ષકને શાસ્ત્રોમાં ગુરુની પદવી આપવામાં આવી છે. ગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે તેમ શિક્ષક પણ અજ્ઞાનમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે. પરંતુ અમુક શિક્ષકો શિક્ષકો નહીં પણ હેવાન હોય છે. ત્યારે આવા જ એક હેવાન શિક્ષકની અહીં વાત છે.

બ્રેકિંગ ન્યૂઝ