ઓ બાપ રે / પરીક્ષામાં નકલ કરવા માટે વિદ્યાર્થી સર્જરી કરાવીને આવ્યો, કાનમાં ફીટ કરાવી દીધું બ્લૂટૂથ

shocking incident medical student fitted blu toot in ears

મધ્ય પ્રદેશના ઈંદૌરમાં એક હૈરાન કરનારો મામલો સામે આવ્યો છે. જ્યાં વિદ્યાર્થીએ મેડિકલ એક્ઝામમાં નકલ કરવા માટે થઈને તમામ હદ પાર કરી દીધી હતી અને સર્જરી કરાવીને બ્લૂટૂથને પોતાના કાનમાં જ ફીટ કરાવી દીધું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ