ખુલાસો / નીતિન પટેલને ગાયે અડફેટે લેવાના કેસમાં પોલીસની ચોંકાવનારી કાર્યવાહી, VIPના જ કેસમાં એક્શન લેવાના?

Shocking action of police in case of Nitin Patel being beaten by a cow

કડીમાં તિરંગા યાત્રા દરમિયાન પૂર્વ DyCM નીતિન પટેલને ગાયે અડફેટે લીધા હતા. જેને લઈને મહેસાણા પોલીસ એકશનમાં આવી છે એન સ્થાનિક પોલીસ પાસેથી ખુલાસો મંગાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ