પ્રતિક્રિયા / શોએબ અખ્તરે આ ભારતીય ખેલાડી પર કર્યો કટાક્ષ, કહ્યું, જેટલા તારા માથા પર વાળ છે તેના કરતાં વધુ મારી પાસે 'માલ' છે

Shoaib Akhar took a dig at Virender Sehwag

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર વિરેન્દ્ર સહેવાગ પર કટાક્ષ કરતાં કહ્યું કે, પૂર્વ ભારતીય ઓપનરના માથાના વાળ કરતાં તેની પાસે માલ (પૈસા) વધારે છે. આને વિરેન્દ્ર સહેવાગની અગાઉની ટિપ્પણીના જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે જેમાં તેણે કહ્યું હતું કે, શોએબ અખ્તર ભારતીય ક્રિકેટ અને તેના ક્રિકેટરોની ખૂબ પ્રશંસા કરે છે કારણ કે, તે વધુને વધુ પૈસા કમાવવા માંગે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ