VIRAL / રેલ્વે સ્ટેશન પર અંબાણી ખાનદાનની વહુ શ્લોકાની ફોટોઝ વાયરલ, દિવાલો પર કરી રહી છે પેઇન્ટિંગ

 Shloka Mehta Painting Mumbai Railway Station Wall Old Photos Viral

અંબાણી ખાનદાનની વહુ શ્લોકા મહેતા હંમેશા લાઇમલાઇટમાં રહે છે. પછી તે આકાશ અંબાણીની સાથે તેને રોમેન્ટિક ફોટોઝ હોય કે પછી ફેમિલીની પાર્ટી હોય. શ્લાકોની તમામ ફોટોઝ ચર્ચામાં રહે છે.  આ વચ્ચે શ્લોકા મહેતાની જૂની ફોટો વાયરલ થઇ રહી છે. ખાસ વાત એ છે કે, આ ફોટોમાં શ્લોકા મુંબઇ રેલ્વે સ્ટેશનની દિવાલો પર પેઇન્ટ કરી રહી છે. આ ફોટોમાં શ્લોકા સિવાય તેના કેટલાક મિત્રો પણ જોવા મળી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ