ધર્મ / દરેક મનોકામનાને ભગવાન શિવ સુધી પહોંચાડે છે નંદી, પરંતુ ઈચ્છા કહેતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન

Shiv Vahan Nandi significance of nandi

નંદી એ ભગવાન શિવનું વાહન છે. નંદી ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. એવી માન્યતા છે કે પોતાની મનોકામના નંદીના કાનમાં કહેવાથી ભગવાન શિવ તેને પુરી કરે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ