વિવાદ / શિવસેનાએ કંગના રનૌત સામે કરી FIR, આ મુદ્દે રાજદ્રોહ દાખલ કરવાની માંગ

Shiv Sena files complaint over Kangana's PoK statement

કંગના રનૌત સુશાંત સિંહ રાજપૂત કેસમાં ખુલ્લીને બોલી છે. તે મુંબઈના ડ્રગ્સ કનેક્શનથી માંડી નેપોટિઝમ સહિતની તમામ બાબતે મન મુકીને બોલી છે. જેને પગલે કંગના અને સંજય રાઉત સામ સામે શબ્દ યુદ્ધ પણ જામ્યુ છે. ત્યારે કંગનાને મુંબઈન ન આવવાની સંજય રાઉતની ટ્વીટ પર કંગનાએ મુંબઈની પાકિસ્તાન સાથે સરખાવ્યું હતું. જેને પગલે શિવસેનાએ કંગના સામે ફરિયાદ નોંધાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ