વફાદારી / VIDEO : શિલ્પાના બોડીગાર્ડે કુન્દ્રા માટે કર્યું કંઇક એવું કે તમે પણ પ્રશંસા કરતાં થાકશો નહી

Shilpa Shetty's bodyguard 'Ravi' ran in front of the car to protect Raj Kundra

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને 2 મહીના બાદ અશ્લીલ વીડિયો કેસમાં જામિન મળ્યા છે. મંગળવારે રાજ તેના ઘરે પહોંચ્યો હતો પરંતુ તેણે કોઇ નિવેદન આપ્યું નહોતું. 

બ્રેકિંગ ન્યૂઝ