share market / સેન્સેક્સ આજે ફરી રહ્યો ઉપર, RILના શેરમાં આવ્યો 2 ટકા જેટલો ઘટાડો

share market sensex nifty bse nse ril stock price it banking

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ પોતાની રિટેલ કંપની રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડમાં કેટલાક રોકાણકારોને 10 ટકા ભાગીદારી વેચીને 47,265 કરોડ રૂપિયા મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ ન્યૂઝ બાદ શુક્રવારે ભારતીય શેરબજારમાં રિલાયન્સના શેરભાવ 1 ટકાથી વધારે ગગડ્યા હતા. કંપનીના શેરભાવ 2000 રૂપિયાથી નીચે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ