બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / shani vakri 2023 saturn opposite motion negative impact on zodiac sings

Shani Vakri 2023 / કુંભ રાશિમાં થશે શનિદેવની વક્રી: આ 5 રાશિના જાતકો રહે સાવધાન! પડી શકે છે ઉલટી ચાલનો નકારાત્મક પ્રભાવ

Arohi

Last Updated: 11:03 AM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Vakri 2023: શનિને ન્યાય અને કર્મના દેવતા માનવામાં આવે છે. એક રાશિમાં શનિ લગભગ અઢી વર્ષ સુધી રહે છે. હાલ ન્યાયના દેવતા કુંભ રાશિમાં છે. આ રાશિમાં આ ઉલ્ટી ચાલ ચાલશે જેનો નકારાત્મક પ્રભાવ 5 રાશિના જાતકો પર જોવા મળશે.

  • શનિને કહેવાય છે ન્યાયના દેવતા 
  • એક રાશિમાં અઢી વર્ષ રહે છે શનિ 
  • હાલ કુંભ રાશિમાં છે શનિ 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક જાતક પર તેમની કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિની ખાસ અસર જોવા મળે છે. દરેક ગ્રહ દરેક રાશિના જાતકને સકારાત્મક અને નકારાત્મક બન્ને રીતે પ્રભાવિત કરે છે. શનિ દરેક નવ ગ્રહોમાં સૌથી ધીમી ચાલ ચાલે છે. આ એક રાશિમાં લગભગ અઢી વર્ષ રહે છે. 

શનિને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા માનવામાં આવે છે. આ સમય શનિ કુંભ રાશિમાં છે. આવનાર 17 જૂન 2023 રાત્રે 10.48થી શનિ કુંભ રાશિમાં વક્રી થઈ જશે. આ સ્થિતિમાં શનિ 4 નવેમ્બર 2023 સવારે 8.26 વાગ્યા સુધી રહેશે. પછી માર્ગી થઈ જશે. શનિના વક્રી હોવાથી 5 રાશિ પર પ્રભાવ થશે.

મેષ 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની રાશિ મેષ છે તેમના માટે શનિનીની ઉલ્ટી ચાલ મુશ્કેલી ઉભી કરી શકે છે. તમને કાર્યોમાં અવરોધ આવી શકે છે. ધન હાનીની સંભાવના બની રહે છે. પતિ-પત્નીની વચ્ચે તણાવ રહેશે. કોઈ વાત પર તમારો સામેના પક્ષ સાથે વિવાદ થઈ શકે છે.   

વૃષભ 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની રાશિ વૃષભ છે તેમના માટે શનિનું વક્રી થવું નકારાત્મક પ્રભાવ આપે છે. વૃષભ રાશિના જાતકોના દસમાં ભાવને શનિ પ્રભાવિત કરે છે. તમારા માટે આવનાર સમય પડકાર ભરેલો રહેશે. કાર્યસ્થળ પર તણાવ પૂર્ણ સ્થિતિ બની શકે છે. વ્યાપારમાં નુકસાનની સંભાવનાથી સ્વાસ્થ્યમાં મુશ્કેલી આવી શકે છે. 

કર્ક 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની રાશિ કર્ક છે તે સમયે તેમની કુંડળીમાં શનિની ઢૈયા ચાલી રહી છે. આ કારણે શનિનું વક્રી થવું તમારા માટે અશુભ માનવામાં આવી રહ્યું છે. કર્ક રાશિના જાતકોના આઠમા ભાવમાં શનિ વક્રી થવા જઈ રહ્યો છે. તમને ધન હાનિ અને વિવાદનો સામનો કરવો પડી શકે છે. સાથે જ ઘણા અન્ય પ્રકારની સમસ્યાઓ પણ આ સમયે તમને પરેશાન કરી શકે છે. 

તુલા 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની રાશિ તુલા છે શનિનું વક્રી થવું તેમની મુશ્કેલીઓ વધારી શકે છે. કાર્યસ્થળ પર ખૂબ જ સતર્ક રહો. જે વ્યક્તિ વ્યાપાર કરી રહ્યો છે તેમના માટે હાનિ થઈ શકે છે. સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ જોવા મળશે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ