બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / shani mangal yuti 2024 after 30 years these zodiac signs will be lucky

શનિ મંગળ યુતિ / કુંભમાં 30 વર્ષ બાદ શનિ અને મંગળ થશે ભેગા: આ રાશિના જાતકોને કષ્ટથી મળશે મુક્તિ

Manisha Jogi

Last Updated: 04:17 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈદિક શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહ નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોના સેનાપતિ અને શનિદેવની યુતિના કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે. આ યુતિથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • તમામ ગ્રહ નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે
  • શનિની યુતિના કારણે તમામ રાશિના જાતકો પર અસર
  • આ યુતિથી કઈ રાશિના જાતકોને લાભ થશે?

વૈદિક શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહ નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે. તમામ ગ્રહ અન્ય ગ્રહ સાથે સંયોગનું નિર્માણ કરે છે. ગ્રહ ગોચર અને રાશિ પરિવર્તનને કારણે તમામ લોકોના જીવનમાં શુભ તથા અશુભ અસર થાય છે. શનિદેવ હાલમાં કુંભ રાશિમાં સંચરણ કરી રહ્યા છે અને માર્ચ મહિનામાં મંગળ ગ્રહ કુંભ રાશિમાં સંચરણ કરશે. માર્ચ મહિનામાં કુંભ રાશિમાં શનિ અને મંગળ યુતિ કરશે. ગ્રહોના સેનાપતિ અને શનિદેવની યુતિના કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે. આ યુતિથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

તુલા- વૈદિક જ્યોતિષ અનુસાર કુંભ રાશિમાં મંગળ અને શનિની યુતિના કારણે તુલા રાશિના જાતકોને લાભ થશે. સંતાનપક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. ઘણા સમયથી જે ધન અટકેલું છે, તે ધન પરત મળવાની સંભાવના છે. કારોબારીઓ અને અધિકારીઓ માટે આ ગોચર લાભદાયી સાબિત થશે. બિઝનેસથી ધાર્યુ પરિણામ મળી શકે છે. નોકરિયાત લોકોની પદોન્નતિ થઈ શકે છે. 

વધુ વાંચો: બજેટ 2024: કોને લાભ-કોને ફાયદો, જાણો વિવિધ રાશિઓ પર બજેટની કેવી અસર રહેશે?

મેષ- મેષ રાશિના જાતકો માટે મંગળ અને શનિની યુતિ અનુકૂળ સાબિત થશે. મેષ રાશિના જાતકોની આવકમાં વધારો થઈ શકે છે. બેન્ક બેલેન્સમાં વધારો થશે. જે લોકો સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યા છે, તે લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે. કરિઅરમાં સફળતા મળી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ