સ્પોર્ટ્સ / પહેલો પ્રેમ ગુમાવ્યા બાદ વૉટ્સનને આ ઍન્કર સાથે પહેલી નજરમાં જ થઈ ગયો હતો પ્રેમ

 shane watson lovestory

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર શન વૉટસન જેટલા ક્રિકેટને લઇને ઓળખાય છે તેટલા જ તેમની પ્રેમકહાની માટે ઓળખાય છે. વૉટસન અને તેની પત્નીને ગોલ્ડન કપલ કહેવામાં આવે છે. પહેલા પ્રેમમાં નિષ્ફળતા મળ્યા બાદ વૉટસનને લીનો સાથ મળ્યો અને બંને ખેલ જગતના પાવર કપલ્સમાં સામેલ થઇ ગયા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ