મનોરંજન / પત્નીના બર્થડે પર નાચ્યો શાહિદ કપૂર, ભાઇ ઈશાને કર્યા ભાંગડા, જુઓ સેલિબ્રેશનનો ઇનસાઈડ VIDEO

Shahid Kapoor danced on his wife's birthday, brother Ishan did bhangra, watch the inside video of the celebration

7 સપ્ટેમ્બરના રોજ મીરા રાજપૂતે તેનો 28મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને તેના જન્મદિવસને શાનદાર બનાવવા માટે પતિ શાહિદ કપૂરે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ