સિદ્ઘિ / શાહિદ કપૂરનું સ્ટેચ્યૂ મૂકાશે મેડમ તુસાદ મ્યૂઝિમમાં, ટ્વિટર પર આપી જાણકારી

shahid-kapoor-all-set-to-unveil-his-wax-figure-at-madame-tussauds-museum-singapore

મેડમ તુસાદ મ્યુઝિયમમાં હવે વધુ એક ભારતીય સ્ટારનું વેક્સ સ્ટેચ્યૂ સામેલ થવા જઈ રહ્યું છે. છેલ્લે ભારતીય એક્ટર્સ દીપિકા પાદુકોણ અને સાઉથ સ્ટાર મહેશ બાબુનું પહેલું વેક્સ સ્ટેચ્યૂ મેડમ તુસાદ મ્યુઝિયમમાં મૂકાયું હતું. હવે શાહિદ કપૂરનું સ્ટેચ્યૂ પણ આ લિસ્ટમાં સામેલ થવા જઈ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ