ટી20 વર્લ્ડકપ / ભારતની હાર પણ પાકિસ્તાને ન પચી, શાહિદ આફ્રિદીએ BCCI પર ઉઠાવ્યા સવાલો, રોહિત-કોહલીને કર્યા ટાર્ગેટ

shahid afridi questioned bcci also raised questions on the captaincy of rohit sharma

ICC ટી20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાએ જે રીતે મેચ હારી અને ટૂર્નામેટથી બહાર થઇ, તેના પછી વારંવાર આઇપીએલની ભૂમિકા પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. શાહિદ અફરીદીએ ભારત ટીમની કપ્તાનીને લઇને વાત કરી જેમાં તેણે BCCIને ટારગેટ કર્યું.

બ્રેકિંગ ન્યૂઝ