નિવેદન / કોરોના સંકટ: દવાના નિકાસ પર ટ્રમ્પની ધમકીનો શશી થરૂરે આપ્યો જવાબ, કહ્યું મિસ્ટર પ્રેસિડેન્ટ...

shahi throor replied to donald trump on threatening india on corona virus

કોરોના વાયરસને લઈને વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસનાં કારણે અમેરિકામાં પરીસ્થિતિ ખૂબ ખરાબ છે. એવામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખુલેઆમ ભારતને ધમકી આપતાં નજરે પડ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને જો મેલેરિયા વિરોધી દવા હાઈડ્રોકસીક્લોરીક્વીન ન આપે તો તેનો જવાબ આપવામાં આવશે જે બાદ ભારતની રાજનીતિમાં પણ ગરમાગરમી જોવા મળી હતી. કોંગ્રેસ નેતા શશી થરૂરે ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન તાક્યું હતું. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ