અમદાવાદ / હિંસાની હકીકતઃ શાહઆલમમાં થયેલ ઘર્ષણ પાછળ આ શખ્સનો હાથ, આ રીતે લોકોને ઉશ્કેર્યા

Shahalam case WhatsApp group faked video posted Ahmedabad

અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં ઘર્ષણ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે ક્રાઈમ બ્રાંચે મુખ્ય આરોપી મુફિસ અહેમદ અન્સારી અને ઉમરખાન પઠાણની ધરપકડ કરી છે. અગાઉ ક્રાઈમ બ્રાંચે કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણની સાથે 58થી વધુ લોકોની ધરપકડ કરી હતી. શહેજાદ ખાન પઠાણ, મુફિસ અહેમદ અન્સારી અને ઉમરખાન પઠાણ વિરૂદ્ધ લોકોને ઉશ્કેરવાની ફરિયાદ થઈ છે. સોશિયલ મીડિયામાં ખોટો વીડિયો વાયરલ કરીને હિંસા માટે લોકોને ઉશ્કેર્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ